ધૂપ-છાઁવ - 134

(13)
  • 2k
  • 2
  • 980

ડૉક્ટર સુધાબેનનો પૂરો પ્રયત્ન હતો કે અધૂરા મહિને બાળક ન આવી જાય... છતાં તેમણે એ બાબતે ધીમંત શેઠને પોતાની કેબિનમાં બોલાવીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પોતે પણ આ બાબતે સતર્ક હતા... લક્ષ્મી બા તેમજ ધીમંત શેઠ થોડા ઢીલા પડી ગયા હતા... પરંતુ ડૉક્ટર સુધા બેને તેમને હિંમત આપી હતી અને તે બોલ્યા હતા કે, "આવા કેસમાં દવા કરતાં દૂઆ વધારે કામ લાગે છે.." ધીમંત શેઠ પોતે અપેક્ષા સાથે જે મંદિરમાં દરરોજ શિવને જળ ચઢાવવા જતા હતા ત્યાં પહોંચી ગયા હતા અને જ્યાં સુધી અપેક્ષા સારી રીતે છૂટી ન થાય અને બાળકને જન્મ ન આપી દે ત્યાં સુધી તેમણે દરેક