લવ ફાઈન, ઓનલાઇન - 25 (છેલ્લો ભાગ)

  • 1.3k
  • 1
  • 626

લવ ફાઈન, ઓનલાઇન - 25 પ્રાચી... સ્નેહા એ આ બધું એટલાં માટે કર્યું કે એ રાજીવ નો લવ બહાર લાવી શકે! રાજેશે કોલ પર રહેલ પ્રાચી ને કહ્યું પણ એ તો કોઈ રિસ્પોન્સ જ નહોતી આપી રહી! પ્રાચી... માંડ ત્રીજી બૂમે એને રડતા રડતા કહ્યું... મને તો લાગ્યું કે બધું ખતમ! તું સ્નેહા ને હા કહી જ દઈશ! આઈ એમ સો હેપ્પી યાર! એ બંને જાય ભાડ માં! પ્રાચી બોલી. આઈ જસ્ટ લવ યુ! હું તને કોઈ પણ હાલત માં ખોવા નહિ માંગતી યાર! પ્રાચી એ ઉમેર્યું. હા... હું તારો જ છું! કોઈ આપણ ને જુદા નહિ કરી શકે! રાજેશે કહ્યું. રાજેશ