ચોરોનો ખજાનો - 58

  • 2k
  • 1k

बुलबुला જ્યારે સિરત અને દિવાન બંને પોતપોતાની ચેમ્બર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને કોઈકના રડવાનો અવાજ સંભળાયો. તેઓ બંને પોતાની ચેમ્બર તરફ જવાને બદલે જ્યાંથી અવાજ આવી રહ્યો હતો તે તરફ દોડ્યા. અચાનક જ સામેથી તેમના દળનો એક માણસ કે જેનું નામ સંપત હતું તે દોડતો આવ્યો. संपत: सरदार, वो दिलावर की बीवी को कुछ हो गया है, आप जल्दी चलिए। मुझे लगता है किसी चीज ने उन्हे काटा है। और उसका बेटा भी ठीक नहीं है। शायद उसे भी वही बीमारी लग चुकी है। સંપત હાંફતા હાંફતા એક જ શ્વાસે બધું જણાવતાં બોલ્યો. सीरत: ऐसा क्या?