લવ ફાઈન, ઓનલાઇન - 24

  • 1.2k
  • 2
  • 604

લવ ફાઈન, ઓનલાઇન - 24 ઓ પાગલ! લાગે છે કે તારો મેસેજ એડ્રેસ ભૂલી ગયો! ધ્યાન થી જો હું છું... રાજેશ એ એને સામે મેસેજ કર્યો! રાજેશને તો હજી પણ યકીન જ નહોતું થઈ રહ્યું. ખરેખર તો રાજેશને એને કઈક એવું કહેવાની ઈચ્છા થઈ આવી કે સ્નેહા પ્યાર તો શું પણ એની સાથે દોસ્તી પણ ના રાખે, પણ એને ખુદને કન્ટ્રોલ કર્યો અને વિચાર્યું કે આફ્ટરઓલ પ્રાચીનાં જેની સાથે લગ્ન થવાનાં એ રાજીવની પસંદ છે તો અને એમ પણ કોઈને એમ એકદમ કહી દેવું સારું પણ ના લાગે. રાજેશની ઈચ્છા તો એવી જ હતી કે એને કહી જ દઉં - લીસન