લવ ફાઈન, ઓનલાઇન - 22શું પ્યાર માં કોઈ ના દિલની વાત આપણે આટલા હદ સુધી જાણી શકતા હોઈએ છીએ?! શું એ જ સમયે પ્રાચી પણ રાજેશ ને યાદ કરી રહી હશે?! એ પણ રાજેશ ને મિસ જ કરતી હશે અને એટલે જ તો એને મેસેજ કર્યો હતો. ત્યાં રહી ને પણ એને પ્યાર માટે કેટલી લાગણી હતી. એ એના પ્યારને એક પળ માટે પણ લો ફીલ નહોતી કરવા માગતી. બસ આ એક લાગણી ને જ તો પ્યાર કહેવાય છે. બાબુ... ડ્રાઇવ કર... મિસ યુ શોના! અને બાય! બીજા ત્રણ મેસેજ એને કર્યા તો રાજેશે એને બાય નો મેસેજ કર્યો! આ મેસેજ