લવ ફાઈન, ઓનલાઇન - 21

  • 1.3k
  • 2
  • 558

લવ ફાઈન, ઓનલાઇન - 21 પ્રાચી જાય છે તું?! સ્નેહા એ જાણે કે હમણાં જ ખબર પડી હોય એમ પૂછ્યું. ખુશી ની વાત તો એ હતી કે બંનેને કઈ જ નહોતી ખબર પડી! પણ અચાનક જ સ્નેહા ને પણ થયું હશે કે જો હમણાં એ જાય છે તો પણ નહીં બોલે તો સારું નહિ લાગે. એ બંને એકબીજા સાથે વાતોમાં એટલા બધાં મશગુલ હતાં કે આ લોકોની વાતો તરફ ધ્યાન જ નહોતું રાખતાં! હા... બાય! ગ્રુપમાં વાત કરીશું! પ્રાચી એ કહ્યું અને જવાની તૈયારી બતાવી. હા... બાય! રાજીવે પણ કહ્યું. એ પણ જાણે કે હમણાં જ હોશમાં આવ્યો. બાય રાજેશ! પ્રાચી એ