લવ ફાઈન, ઓનલાઇન - 20

  • 1.2k
  • 1
  • 542

લવ ફાઈન, ઓનલાઇન - 20 હા જ તો વળી, આપને જેને લવ કરીએ, એને ક્યારેય ના જ ભૂલી શકાય ને! સ્નેહા એ કહી જ દીધું પણ એના શબ્દો પણ લાગણી ના એ જ ભીનાશથી કોરા રહી જ ના શક્યા!આ બાજુ પ્રાચી એ પણ એક નિશ્વાસ નાંખ્યો તો રાજેશે મેદાનમાં આવવું જ પડ્યું! જો યાર રાજીવ, રડાવવા જ હોય તો કહી જ દે ને! અમે જાતે જ સેડ સોંગ સાંભળીને... એની વાતને અધવચ્ચે જ કાપતા સ્નેહા બોલી, આ રાજીવ તો એવો જ છે, કઈ નહિ આવડતું! રાજેશ ની એ વાતને તેમ છત્તાં બધા ને હસવા મજબૂર તો કરી જ દીધા હતા તો