લવ ફાઈન, ઓનલાઇન - 17

  • 1.3k
  • 600

લવ ફાઈન, ઓનલાઇન - 17 યાર, મને તો થાક લાગે છે... એ બોલી રહી હતી! હળવે હળવે પ્રાચી એ રાજેશના માથામાં એના હાથને નાંખવા શુરૂ કર્યા! બીજાના ખોળામાં જવું હતું! સાવ ધીમે પણ રાજેશ સમજે એમ એ બોલી અને પછી જોરથી એને એ વાળને ખેંચ્યા! બિચ્ચારો રાજેશ તો દર્દથી ચીસ જ પાડી ગયો! ખુદ જેને એટલો બધો પ્યાર કરીએ, આપને એને બીજાનો થવા માટે એક પળ પણ આપવા તૈયાર નહિ હોતા! એક પળ માટે પણ જો વ્યક્તિ થોડો પણ દૂર જાય તો દિલ બેચેન થઇ જાય છે. અરે જો હું એવું ના કરત તો હું તારા ખોળામાં ના સુઈ શકત