લવ ફાઈન, ઓનલાઇન - 16

  • 1.3k
  • 640

લવ ફાઈન, ઓનલાઇન - 16 પ્રાચી, મારા માટે તું આલુ ચાટ લાવજે! સ્નેહા એ ગ્રુપમાં પ્રાચી ને મેન્શન કરી ને મેસેજ કર્યો હતો! ના... તને આલુ થી ઉલ્ટી જેવું થાય છે... તું એના માટે પાઈનેપલ કેક લાવજે! એ એને બહુ જ પસંદ છે! રાજીવ નો એના પછી જ મેસેજ હતો. હા... હો! નીચે સ્નેહા નો મેસેજ હતો. ઓકે! પ્રાચી એ મેસેજ કર્યો અને એ બધી વાતો એ રાજેશને કહેવા લાગી. હા તો લવ કરે છે એ લોકો એકબીજાને! ખબર તો હશે જ ને એકમેકની પસંદ નાપસંદ! રાજેશે હસતા હસતા કહ્યું. બંને દુકાને ગયા અને એમની પસંદ નું લેવા લાગ્યા. હું કહું છું