શાપુળજી નો બંગલો - 10 - વિંટી નું રહસ્ય

  • 1.9k
  • 1k

અભય અત્યારે દેવાસીસ ના ઘરે બેસેલો હતો અને અભય ના હાથમાં તે વીંટી હતી જે તેને બંગલા ના અંદરથી મળી હતી. તે વીંટી ને જોઈને દેવાસીસ એ તેને કહ્યું." સાહેબ તમારા હાથમાં અમિત ની વીંટી ક્યાંથી આવી?"અમિત નું નામ સાંભળીને અભય હેરાન થઈ ગયો. અમિત અને સુનંદા ની વાર્તા તો ફક્ત એક સીધી સાદી વાર્તા હતી જે તેની એક નવી ફેન ક્રિપા એ તેને મોકલાવી હતી. જો સાચે જ એવું હોય તો પછી દેવાસીસ ને તેના વિશે કેવી રીતે ખબર પડી?અભય પોતાના જગ્યાએથી ઊભો થયો અને દેવાસીસ પાસે જઈને તે વીંટીને તેની સામે સરખી રીતે દેખાડવા લાગ્યો. તે વીંટી ને