ઉડાન... એક સકારાત્મક વિચારોની - 1

  • 5.1k
  • 2.6k

ભારતની દીકરીઓની સલામતી કોના હાથમાં??? થોડા સમય પહેલા સવારે tv માં સમાચાર જોયા.સાંભળી ને ખૂબ ખુશી થઈ કે હૈદરાબાદની ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે નિંદનીય વ્યવહાર કરનાર આરોપીઓ નું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હૈદરાબાદ પોલીસ કર્મચારીઓને સલામ છે.ખરા અર્થમાં આજે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્મા ને પરમ શાંતિ મળી હશે. હૈદરાબાદ ના પોલીસ કર્મીઓના કામની બધાએ પ્રસંસા કરી છે.પણ tv માં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન સાંભળીને હું ચોંકી ગઈ.જેમણે હૈદરાબાદ પોલીસની નિંદા કરી છે. તેઓ કહે છે કે "પોલીસે કાયદો હાથમાં ના લેવો જોઈએ.ભારતીય કાયદાઓને અનુસરવા જોઈએ". મને એ નથી સમજાતું કે શું એમની દીકરી બહેન સાથે