લવ ફાઈન, ઓનલાઇન - 15

  • 1.3k
  • 1
  • 610

જગ્યા એ પહોંચવા સુધી માં તો એક મસ્ત ગ્રુપ બની પણ ગયું. રાજેશ અને રાજીવ એના એડમીન હતા! રાજીવે જ ગ્રુપ ક્રીએટ કર્યું હતું અને પછી રાજેશ ને પણ એડમિન બનાવી દીધો!હમણાં જ ક્લિક કરેલી એ સેલ્ફી જ ગ્રુપ આઇકોન તરીકે સિલેક્ટ કરવામાં આવી. હમ બને તુમ બને એક દૂજે કે લિયે... ગ્રુપ નું ડિસ્ક્રીપ્શન પણ સ્નેહા એ રાખી દીધું હતું! અને રહી વાત વાતો ની તો એ તો એ લોકો પાસે ઘણી જ વધારે હતી!આ બાજુ સ્નેહા અને રાજીવ બહુ જ વાતો કરતાં હતાં અને આ બાજુ રાજેશ અને પ્રાચી, જો કોઈ દૂરથી આ લોકોને દેખે તો એમને મન