લવ ફાઈન, ઓનલાઇન - 14

  • 632
  • 200

લવ ફાઈન, ઓનલાઇન - 14"કાશ... આ બંને અને આપને બંને હંમેશા હંમેશા માટે એક થઈ જઈએ!" પ્રાચી બોલી તો રાજેશે "હોપ સો!" કહ્યું અને બનેં એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો! અમુક વસ્તુઓ બહુ જ પાસે હોય છે પણ બહુ જ દૂર પણ હોય છે."પ્રાચી... એ બાજુથી સેલ્ફી લે તો બધા આવીએ એમ!" રાજેશે કહ્યું તો પેલા બંને પણ નજીક આવી ગયા. એક અવાજ સાથે જ સમયનો એ પળ ડિજિટલ સ્વરૂપે કેદ થઈ ગયો હતો! ચારેય લોકો જે એક બીજા સાથે હોવા ની ખુશીમાં સ્માઇલ કરી રહ્યા હતા, જાણે કે એમને કોઈએ સ્વર્ગ ના ગેટની ચાવી ના આપી દીધી હોય! અમુક