અનહદ પ્રેમ - 4

  • 2.5k
  • 1.5k

અનહદ પ્રેમપાર્ટ - 4 વિજય પોતાના મોબાઈલની સ્ક્રીન પર જોવે છે તો દિશાનો કોલ હોય છે. વિજય મોહિતથી થોડો દૂર જઈને દિશાનો ફોન ઉપાડે છે અને કહે છે." હા દિશા બોલ, શું કામ છે?".." અરે વિજય આ મોહિત ક્યાં છે? નથી મારા કોલ ઉપાડતો કે નથી. મારા મેસેજ જોતો. હું ક્યારની એને કોનેટેક્ટ કરવાની કોશિશ કરું છે. પણ ખબર નહિ એ કંઈ દુનિયામાં ગાયબ છે." દિશા ખૂબ જ ચિંતિત સ્વરે બોલી.." તારો મોહિત મજનું બનીને લેલા લેલા કરતો ફરે છે." વિજયે વ્યંગ કરતા કહ્યું..." શું હું કઈ સમજી નહિ. વિજય તું શું કહેવા માંગે છે? " દિશા આશ્ચર્ય ભાવથી બોલી.."અરે