વેકેશન.....બાળપણની એ સોનેરી યાદો

  • 2k
  • 554

વેકેશન....આ શબ્દ સાંભળતાં જ નાના ભૂલકાઓથી માંડીને ઘરના મોટા સભ્યો જાણે સૌ કોઈના ચહેરા પર સ્મિત આવી જાય છે. તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ જેઓ વર્ષની શરૂઆતથી જ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. અને પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વેકેશન શરૂ થાય એટલે ખુશીથી ઝુમી ઉઠે છે હમણાં જ પરીક્ષાનો માહોલ પૂર્ણ થયો અને વેકેશનનો માહોલ જામી ગયો છે. 'એક પાંજરામાં પુરાયેલ પંખી જયારે બહાર નીકળે છે ત્યારે એ જેટલું પ્રફુલ્લિત થતું હોય છે, તેટલો જ એક વિદ્યાર્થી શાળારૂપી પાંજરામાંથી પરીક્ષા આપી છુટ્ટા થયા બાદ અનુભવે છે. જયારથી પરીક્ષા ચાલુ થાય ત્યારથી વેકેશન પડવાની તારીખના દિવસોની ઊંઘી