શાપુળજી નો બંગલો - 9 - વિંટી નો માલિક

  • 1.6k
  • 794

અભય અત્યારે બંગલાની અંદર હતો અને તેના હાથમાં એક વીંટી હતી. ડાયમંડ ની વીટી હતું જેના ઉપર નાના-નાના ડાયમંડથી હાર્ટ બનાવેલું હતું અને તેના અંદર એક તરફ એ અને બીજી તરફ એસ લખ્યું હતું. તે વીંટી ને જોઈને અભયને મનમાં એક મિનિટ માટે વિચાર આવી ગયો કે શું આવે તે જ કહાનીમાં બતાવેલી વીંટી હતી જે જે તેની એક ફેન ક્રિપા એ મોકલી હતી? પણ એવું થવું તો અસંભવ હતું કારણ કે તે તો એક સામાન્ય કહાની હતી અને આ‌ વીંટી તો તેના હાથમાં હતી. અભય પોતાના હાથમાં વીંટી ને પકડીને આ બધું વિચારી રહ્યો હતો કે તેનો ફોન વાગવા