લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 28

  • 2k
  • 1.2k

પ્રકૃતિ અભિષેકને બધી માંડીને વાત કરે છે. તે અભિષેકને સૌરભની હોસ્પિટલના રજિસ્ટરનો ફોટો પોતાના મોબાઈલમાં બતાવે છે. " આ તે જ દિવસ નું રજીસ્ટ્રેશન છે જે દિવસે હું તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પણ ક્યાંય તેનું નામ નથી. સૌરભનું એવું કહેવું છે કે તેને રજીસ્ટ્રેશન તો કરેલું." " તું પ્રારબ્ધનો અવાજ ઓળખી શકે..?" " હા કેમ નહીં..?" " ઓકે..હું આ દરેકને ફોન લાગવું છું.. પણ વાત તારે કરવાની..!કદાચ તે પોતાની ઓળખ છુપાવવા નામ જુદું લખ્યું હોય..!" અભિષેકે વારાફરથી દરેકને કોલ લગાવ્યા..તેમાંથી પ્રકૃતિને કિશન મારવાડીનો અવાજ પ્રારબ્ધ જેવો લાગ્યો. ત્યારબાદ અભિષેકે કિશન મારવાડીનું લોકેશન ટ્રેક કર્યું. લોકેશન અમદાવાદના રિંગ રોડ પર