અનહદ પ્રેમ - 3

  • 2.3k
  • 1.5k

અનહદ પ્રેમ Part-3 વિજયની વાત સાંભળીને મોહિતના ચહેરા પર નિરાશા છવાય ગઈ. પરંતુ થોડીવાર કઈક ઊંડો વિચાર કરીને નિસાસો નાખતા બોલ્યો" હા ખબર છે મને કે હું અને મિષ્ટી આ જન્મમાં તો એક થઈ શકવાના જ નથી. પણ મિષ્ટી મને નહિ મળે એ વિચારીને હું એને પ્રેમ કરવાનું બંધ કરી દવ તો એને પ્રેમ થોડો કેહવાય. પ્રેમમાં પામવાનો કોઈ મોહ હોતો જ નથી. અને મારો અને મિષ્ટીનો સબંધ કઈક અલગ જ છે. મિષ્ટી સાથે ભલે હું શરીરથી નથી મળી શકતો પણ અમારું આત્માનું મિલન તો ક્યારનું થઈ ગયું છે. રાધા કૃષ્ણ ની જેમ શરીર ભલે અલગ છે પણ અમારી આત્મા