પ્રેમ આત્માનો - ભાગ 6

  • 2.6k
  • 1.7k

(આગળ ના ભાગ માં જોયું કે નટવર નો નીલમ ની પ્રેત આત્મા સાથે ભેટો થાય છે, નીલમ ની આત્મા નટવર ને પાયલ સાથે મળતા રોકે છે, સુશીલા બેન આ અજીબ હરકતો ની વાત હરજીવન ભાઈ ને કરે છે, હરજીવન ભાઈ ને પરસેવો વળવા માંડે છે )સુશીલા બેન :શુ થયું, પરસેવો કેમ વળવા માંડ્યો તમને?? સેની ચિંતા થવા લાગી??હરજીવન ભાઈ :કઈ નઈ, તું સુઈ જા આરામથી!સુશીલા બેન :અરે તમે ચિંતા માં હોવ ને હું સુઈ જાવ?? એવું ના બને, બોલો શુ થયું?જાણે બને જુવાની ની જેમ પ્રેમ ભરી વાતો કરતા ના હોય..હરજીવન ભાઈ :હું, ઘરે આવતો હતો, ત્યારે રસ્તા માં એક