એક હતા વકીલ - ભાગ 9

  • 1.5k
  • 1
  • 672

"એક હતા વકીલ"( ભાગ-૯)વકીલ ચંદ્રકાંતનો નાનો ભાઈ વિનોદ એક અગત્યના મિશન પર જાય છે જેથી દેશદ્રોહી તત્વોની ધરપકડ થાય છે.વિનોદ પોતાના મોટાભાઈ પર ફોન કરે છે.હવે આગળ...વકીલ ચંદ્રકાંત:-' હેલ્લો..કોણ?' ઓકે.. તું વિનોદ... સારું થયું કે તેં ફોન કર્યો.મને અને તારી બા ને ચિંતા થતી હતી.'ત્યાં જ રમા બહેન બોલ્યા:-' મને ફોન આપો.મારે વિનોદ સાથે વાત કરવી છે.'વકીલ ચંદ્રકાંત ફોન પર વિનોદને કહે છે:-' તારી બા ને તારી ચિંતા છે એટલે તારી સાથે વાત કરવા માંગે છે.પણ એ પહેલા તને પુંછું છું કે મિશન સફળ થયું કે નહીં? વધુ કાર્યવાહી ચાલુ જ હશે.'વિનોદ:-' હાં..મોટાભાઈ..મારે પણ બા સાથે વાતચીત કરવી છે.એ મારી