શાપુળજી નો બંગલો - 8 - હાર અને વીંટી

  • 1.4k
  • 750

અભય અત્યારે બંગલા ના અંદર આવી ગયો હતો અને સૌથી પહેલા તેને બેઠક રૂમને જોયું. અભયને ત્યાંની દિવાલમાં લાલ રંગના સ્પાઇરલને જોઈને થોડી નવાઈ લાગી કારણ કે આજે સવારે તો તેને તેની એક ફેન ક્રિપા એ સુનંદા ની કહાની મોકલી હતી તેમાં પણ આવા જ લાલ રંગના સ્પાઇડર ની વાત થઈ હતી. પણ અભય ને ક્યાંક ને ક્યાંક એ વાતનો વિશ્વાસ હતો કે જે બધી અફવાઓ આ બંગલાના વિશે ફેલાયેલી છે તે બધી ખોટી છે. તે ઉપર સુવા માટે રૂમ જોવા ગયો. બંગલાની હાલત એક ખંઢેર જેવી થઈ ગઈ હતી. બંગલાની અવસ્થા તો ઘણી સારી હતી બસ તેમાં સાફ-સફાઈ ની