પાંચ જાદુગરોની કહાની ભાગ-૮

  • 1.7k
  • 1
  • 746

આગળના ભાગમાં તમે જોયું કે બાબા આકાશ અને પૃથ્વીની ૨ બાળકીઓને કઈ કઈ શક્તિ ઓ મળી છે એ જાણવામાં મદદ કરે છે. અને એક બાળક બીજી જગ્યાએ જન્મ લઇ ચૂક્યું છે એ સાંભળી પૃથ્વીને ઝટકો લાગે છે. અને તે બીજા દિવસે અચાનક ક્યાંક બહાર જતી રહે છે ઘરથી દૂર હવે આગળ… (આકાશ એ જયારે પાર્વતીબેનને કહ્યું કે પૃથ્વી બહાર અખંડ સાધના કરવા ગઈ છે ત્યારે પાર્વતીબેનને ખબર તો ના પડી પણ આકાશ બધું સમજી જાય છે.) બીજી બાજુ પૃથ્વીને જાણે સંસાર ની કઈ ખબર જ ના હોય એમ જંગલમાં તપ કર્યા રાખે છે. રાત દિવસ વીતી ગયા, મહિનાઓ ગુજરી ગયા,