સાથ નિભાના સાથિયા - 15

  • 1.6k
  • 700

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૫હવે લીલાબેન આગબબુલા થઇ જાય છે, અને વિચારે છે કે મેં રીનાબેનને ગોપીના અકસ્માતની અફા ફેલાવી હતી. એટલે ગોપી ઘરે આવી જાય , અને હું એને પહેલાની જેમ મારા કાબુમાં રાખી શકું. હું ગઈ ત્યારે તો રીનાબેનને બધું સાચું લાગ્યું, તો એવું શું થયું?કે તે બરાબર પાછા કેવી રીતે થઇ ગયા? ગોપી આવી ગઈ અને એને બધું સાચું કહી દીધું લાગે છે. અરે, મેં મોટી મૂર્ખાઈ કરી. એ મને યાદ જ ન આવ્યું કે ગોપી તો રીનાબેનની સાવ નજીક થઇ ગઈ છે. એટલે તે એમને ફોન કર્યા વગર રહશે નહીં. હવે મારે શું કરવું? મારી અસલિયત