અનહદ પ્રેમ - 1

  • 6.4k
  • 1
  • 3k

અનહદ પ્રેમ પાર્ટ -1 નમસ્કાર વાચક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું ફરી એક વાર તમારા માટે એક લવ સ્ટોરી લઈને આવી છું. આશા છે કે આપ સૌ મારી આ વાર્તાને પણ એટલો જ પ્રેમ આપશો જેટલો પ્રેમ મારી બીજી બધી નવલકથાને મળ્યો છે. રોમાંચથી ભરપૂર એક અલગ જ વાર્તાની સફરમાં હું તમને લઈ જઈ રહી છું. આશા છે કે વાર્તાની અંત સુધી આ સફરમાં મને તમારો સાથ મળી રહેશે. આ એક અનોખી જ પ્રેમ કહાની છે. આ એક એવા પ્રેમી યુગલની વાર્તા છે જે શરીરથી નહિ પણ આત્માથી જોડાયેલા છે. એક ઓનલાઇન એપ્લિકેશન્સ થી થયેલી મુલાકાત પહેલા