પ્રેમ સમાધિ - પ્રકરણ-57

(14)
  • 2.1k
  • 1.5k

પ્રેમ સમાધિ પ્રકરણ-57 “તારામાં હું મને પામું........... મારી કાવ્યા આ તારો કલરવ તારી પાછળ બાવરો થયો છે મારાં અણુ અણુમાં ઉત્તેજના છે ખૂબ પ્રેમ ઉમટયો છે બસ તારામાં સમાવી લઊં આ ક્ષણ ક્ષણ પળ પળ માણવાં માંગુ છું પ્રેમ કરવા માંગુ છું તને પામી જવા માંગુ છું મારી કાવ્યા.....” “એય કલરવ બસ આમજ મને પ્રેમ કર્યા કરજે તું નજીક હોય કે દૂર બસ તારાં સાથનોજ એહસાસ આપજે હું ફક્ત તારી છું તારાં માટેજ છું આ તન-મન-જીવ આત્મા તનેજ ઝૂરશે.. તરસશે. તનેજ પ્રેમ કરશે..”. “મારાં કલરવ સારસ બેલડીની જેમ એકમેકમાં પરોવાયેલાં રહીશું ગમેતે સ્થિતિ સંજોગ આવે આપણો સાથ આપણો પ્રેમ અમર