એક હતા વકીલ - ભાગ 7

  • 1.6k
  • 824

"એક હતા વકીલ"( ભાગ-૭)રમા બહેન પર નડિયાદથી એમની સખીનો ફોન આવે છે.જેના પરથી વિનોદે કરેલા પરાક્રમ અને કાર્યવાહી વિશે ખબર પડે છે..હવે આગળ..વકીલ ચંદ્રકાંત:-' ઓહ... એટલે આપણો વિનોદ ફેમસ થઈ ગયો.હવે એને જલ્દી છોકરી મળી જશે.હાશ મારી ચિંતા દૂર થઈ.કેટલાય દિવસથી એના માટે વિચાર કરતો હતો કે એના માટે કોઈ સારી છોકરી મળી જાય તો સારું.પણ તને કયા સમાચાર મળ્યા?'રમા બહેને સ્મિત કર્યું.બોલ્યા:-' હવે બેઠા બેઠા કાલા ના થાવ. તમને બધું ખબર હોય છે ને મારાથી બધું છાનું રાખો છો.તમારી આ ટેવના કારણે જ..'બોલતા બોલતા રમા બહેન અટકી ગયા.વકીલ ચંદ્રકાંત:-' એટલે તો ફેમસ બન્યો છું.વિનોદ મારા પથ પર ચાલી રહ્યો