માંન્યાની મઝિલ ચેપ્ટર - 21

  • 1.7k
  • 1
  • 802

અને જોયું તો ચેટિંગ ઘણું લાંબુ હતું. માન્યાએ પહેલેથી મેસેજ વાંચવાના ચાલુ કર્યાં. જેમ-જેમ તે મેસેજ વાંચતી ગઈ તેની સામે સીન ક્લીયર થતો ગયો. તેને ખબર પડી ગઈ કે આ બધું પિયોનીનું કર્યું છે. માન્યાને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે પિયોનીએ આટલી મોટી વાત તેનાથી છુપાવી.તેના જીવનમાં કોઈ છોકરો આવ્યો છે બંનેની વાત આટલી આગળ વધી ગઈ છે અને પિયોનીને મને કંઈ પણ કહેવું જરૂરી ના લાગ્યું. આ વિચારની સાથે જ માન્યાનાં ખોમાં આંસુ આવી ગયા. તે પાછળ ફરીને ઊંઘતી પિયોની સામે જોતી રહી. માંડ માંડ તેણે પોતાની જાતને સંભાળી. આટલું બધું બની ગયું તેમ છતાં માન્યાનનાં મગજમાં હજી પણ