શાપુળજી નો બંગલો - 4 - ૩૩૦ નો સમય

  • 660
  • 1
  • 392

" ઠક્ ઠક્ ઠક્." અભય દરવાજાના પાસે પહોંચી ગયો હતો અને જેવો તેને દરવાજાને ખોલવા માટે પોતાનો હાથ લબાવ્યો કે કોઈએ તેના ખભા ઉપર હાથ રાખ્યો. અભય એ જ્યારે પાછળ વળી ને જોયું તો ત્યાં દેવાસીસ ઉભો હતો. દેવાસીસ અત્યારે ખૂબ જ ડરેલો દેખાઈ રહ્યો હતો. તેની આંખોમાંથી બીકના મારે આંસુ નીકળી રહ્યા હતા અને માથામાંથી પરસેવાના ટીપા નીચે પડી રહ્યા હતા. તેના હાથ અને પગ સુખા પાંદડા ની જેમ થરથર કાપી રહ્યા હતા. તેને આટલો રહેલો જોઈને અભયને થોડી નવાઈ લાગી એટલે તેણે પૂછ્યું. " એવું તે શું થઈ ગયું છે કે તમે આટલા ડરી રહ્યા છો દેવાસીસ?" દેવાસીસ