રાજકોટ સાઈડ સ્ટોરી

  • 2.7k
  • 2
  • 1.5k

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૧)                                 “ગુજરતના બધા ગવર્નમેંટ નેટવર્કમાં ફાયરવોલ લાદવાનો નિર્ણય લેવામાં આયવો. ગાંધીનગરમાં બીજી બ્રાન્ચ નાયખી. ૨૦૦૯માં ઇંડિયન રેલ્વે કરતાં વધારે લોકોને અમે હાયર કયરા હયશે. નોર્થ અને ઈસ્ટ ઈંડિયામાંથી બહોળા પ્રમાણમા આઇ.ટી. ઇજનેરો જોડાયા. મેં એમને વિશ્વાસ અપાયવો:’વી વિલ મેક હિસ્ટ્રી ટુગેધર!’ પહેલા તો GU(ગુજરાત યુનિવર્સિટી) નેટવર્કમાં ફાયરવોલ એક્ટિવ કયરું. એમ કરતાં ઇન્ટરનેટ સ્પીડ અર્ધી થઈ ગઈ. કારણ બેંડવીથમાં સરકારે અમને આપેલી પોલિસી મુજબ બહુ ઓછા ડેટામાં એક્સેસ આપવાનો નિર્ણય થયો હતો. ડેટા રીડ કરવામાં પણ સિસ્ટમ ખૂબ જ લોડ લેતું. કારણ હિસ્ટ્રી જેમ બધો ડેટા લોકેશન સાથે રેકોર્ડ કરવામાં આવતો. એ રીતે બધી સાઇટ અમે