શાપુળજી નો બંગલો - 3 - ઠક્ ઠક્ ઠક્

  • 1.6k
  • 976

અભય બંગલા ના અંદર જવા માટે ખૂબ જ તત્પર હતો. કારણ કે જે બધું કંઈ તેને સાંભળ્યું હતું તે તેને એક કહાની તરીકે જોતો હતો અને તેના પાછળનું રહસ્ય જાણવાના પાછળથી ખૂબ જ આતુર હતો. પરંતુ અત્યારે હવે રાત થવાનો સમય હતો થોડીવારમાં જ અંધારું થઈ જશે અને હજી તે બંગલા ના અંદર લાઈટની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી.અભયનું મન તો ન હતું પણ અત્યારે તો તેને આ ઘરમાં જ રાત્રા કરવી પડશે એટલે તે ફળિયામાં બેસીને તે મંગલાના તરફ એકટસે જોઈ રહ્યો હતો. તે બહાર હતો એટલી વારમાં જ તેના કાનમાં એક અવાજ આવ્યો." સાહેબ હજી ઘણી વેળ(સમય)