શાપુળજી નો બંગલો - 2 - (મૂર્તિજાપુર નો બંગલો)

  • 1.9k
  • 1.1k

મહારાષ્ટ્રમાં આવેલો એક નાનકડો તાલુકો મૂર્તિજાપુર, ખૂબ જ નાનકડો અને સારો એવો વિકસિત. રેલ્વે સ્ટેશન ખૂબ મોટું નથી પણ ઠીકઠાક હતું અત્યારે રાતનો આઠ વાગ્યાનો સમય હતો અને ખૂબ સામાન્ય હતી. સ્ટેશનમાં એકલદોકલ ચા પાણીના સ્ટોલ ખુલ્લા હતા બાકી બહુ દેખાતું કંઈ ન હતું.ત્યાં જ એક ટ્રેન આવીને ત્યાં ફક્ત પાંચ મિનિટ માટે રોકાઈ હતી. જેમાંથી ફક્ત એક જ માણસ બહાર આવ્યો જેના હાથમાં થોડો ઘણો સામાન પણ હતો. તે માણસો પોતાના આજુબાજુ જોયું અને ત્યાં લાગેલી એક ચા ની સ્ટોલ પાસે આવીને ઉભો રહી ગયો.તે માણસે પોતાનો સામાન જેમાં એક સૂટકેસ અને એક બેગ હતી તેની નીચે રાખ્યું અને