શાપુળજી નો બંગલો - 1

  • 3.3k
  • 1
  • 1.6k

"કાળી ડીબાંગ રાત આજે કાળા વાદળો થી ધેરાયેલી હતી. સર્ સર્ વહેતી હવા તેને વધારે ભયાવહ બનાવતી હતી. અંધારું થાય તેની પહેલા જ તે જગ્યા ના લોકો ઘર ના અંદર જઈને બેસી ગયા હતા. કોઇની પણ એટલી હિંમત ન હતી કે તે લોકો ઘરની બહાર નીકળી શકે.જેવો જ રસ્તો અને આસપાસ ની જગ્યા સમસાન થઈ આઠથી દસ માણસો હાથમાં બંદૂક લઈને પાંચ માણસોને પોતાની સાથે લઈ જવા લાગ્યા.તે પાંચ લોકોના ચહેરા ઉપર કાળા રંગનું કપડું બાંધવામાં આવ્યો હતો જેનાથી તે લોકોનો ચહેરો છુપાયેલો હતો. તે પાંચ માણસોના હાથ પાછળના તરફ બંધાયેલા હતા. હાથની સાથે સાથે તે લોકોના એક એક પગ