ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 34

  • 1.8k
  • 694

ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૩૪આગળના ભાગમાં આપણે જાણ્યું કે, અવિનાશ પોલીસની પકડમાંથી છટકી, સ્કૂલની એક નાની બાળકીને લઈને સ્કૂલના ટેરેસ ઉપર જતો રહે છે, ને પછી ટેરેસ પરથી અવિનાશ બાળકીના ગળા ઉપર છરી જેવું કોઈ હથિયાર રાખીને પોલીસને કહે છે કે, અવિનાશ :- પ્લીઝ સાહેબ, મને અહીંથી જવા દો, નહીં તો આ બાળકીને હું મારી નાખીશ. એટલે ઈસ્પેક્ટર ACP એ પણ, મામલાની ગંભીરતા જાણી, ફટાફટ વધારાનો પોલીસ ફોર્સ બોલાવી લીધો છે, ને બધા પોલીસવાળાએ પણ સ્કૂલની ફરતે પોતપોતાની યોગ્ય પોઝિશન લઈ લીધી છે. પરંતુ.....ઈન્સ્પેક્ટર ACP એ દરેક પોલીસ જવાનને સૂચના આપે છે કે, કોઈ પણ વ્યક્તિ ગોળીબાર નહીં કરે. ACP