નો ગર્લ્સ અલાઉડ - ભાગ 44

  • 2.2k
  • 1
  • 1.5k

કાવ્યાના લગ્ન પણ આદિત્યના લગ્નની જેમ ધૂમધામથી કરાવામાં આવ્યા. કાવ્યા ખૂબ ખુશ હતી કે એમને એની પસંદનો વર મળ્યો પરંતુ ભાઈને છોડવાના દુઃખથી એમનું દિલ ભરાઈ આવ્યું. વિદાયના સમયે કાવ્યા આદિત્યને ભેટીને ખૂબ રડી. આદિત્ય પણ કાવ્યાને એટલો જ પ્રેમ કરતો હતો જે એના આંખોમાંથી વહેતા આંસુઓ સાબિતિ આપી રહ્યા હતા. કાવ્યા લગ્ન કરીને એમની સાસરે વિદાય થઈ. લગ્ન ખૂબ સરસ રીતે પત્યા હતા. આદિત્ય લગ્ન મંડપ અને ડેકોરેશન સાથે હિસાબ કિતાબ કરી રહ્યો હતો ત્યાં અનન્યા અમદાવાદ જવાની મનોમન તૈયારી કરી રહી હતી. સાંજના સાત વાગ્યે આદિત્ય અનન્યા પાસે આવ્યો અને કહ્યું. " અનન્યા.. મારી પાસે તારા માટે એક