Early Morning Entry In Ahemdabad - 7

  • 1.8k
  • 854

થોડીવાર હું ત્યાં બેઠો અને આજુ બાજુનું વાતાવરણનું નિહાળી રહ્યું હતો ત્યાં અશ્વિન નો કોલ આવ્યો આહિયા આવીજા ફ્રેશ થવાની સુવિધા સારી છે હું ચાલતો ચાલતો ત્યાં ગયો અને ફ્રેશ થયા પછી શાંતિથી તળાવની પાળ ઉપર જ નાસ્તાની લારી હતી ત્યાં અમે પાણીપુરીની ડીશ મંગાવી બાકી બધાએ પોતપોતાની રીતે બધું મંગાવ્યું અશ્વિન અને મહેશ ખૂબ જ ભૂખ્યા હોવાથી તેમને બે ડિશ ખાધી પછી બધાએ હેલ્મોરની જુલુબાર ખાધી થોડીવાર તળાવ પાળ ઉપર બેઠા અને ટ્રેનમાં જોયું તો એકલું માણસો ધક્કા મૂકી કરીને ચડતું ઉતરતું હતું થોડીવારમાં આમ તેમ જોયું તો છ થી સાત વેસ્ટ ઈન્ડિઝ હોય તેવા કાળિયા આવ્યા ત્યાં તો