સાથ નિભાના સાથિયા - 13

  • 1.5k
  • 558

ધારાવાહિક સાથ નિભાના સાથિયા-૧૩“તેજલ ચાલ હવે વાત થઇ ગઈ. હવે આપણે પ્રદર્શમાં જઈએ.”“જા તું ફ્રેશ થઇ જા. હું અહીંયા જ ઉભો છું.”“ના ના તમે ચાલો પછી ત્યાં બહાર બેઠા રહેજો.”“હું ન આવી શકું મેં તારું અલગ રૂમ કરાવ્યું છે.”“એ બરાબર. તમે અંદર ન આવતા બસ.”“ઠીક છે. ચાલ. હું બહાર બેઠો રહીશ.”“હા. હું જલ્દી આવું. હજી તમને પણ ફ્રેશ થવાનું હશે.”“વાંધો નહીં આરામથી ફ્રેશ થઇને આવ.”“હા હું જેમ બને તેમ જલ્દી આવું છું.”“ઠીક છે.”“લો હું આવી ગઈ તમે પણ અહીંયાજ ફ્રેશ થઇ જાવ હું બેઠી છું.”“ભલે પછી મારાે સામાન મારા રૂમમાં મુકીને આપણે પ્રદર્શમાં જઈશું.”“ઠીક ફ્રેશ થઇ જાવ.”“હા હમણાં જ આવું