Early Morning Entry In Ahemdabad - 5

  • 1.5k
  • 714

અશ્વિન અને રાજેશ કઈ રીતે પહોચ્યા ?બી.આર.ટી.એસ માં લાલુ અશ્વિન રાજેશ એક સાથે હતા રાજેશ અને અશ્વિન રસ્તામાં તેને ડ્રાઇવર કીધું તે ત્યાં ઉતરી ગયા અને થોડીવાર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બેઠા પાણી પીધું અને પછી ચાલતા ચાલતા સેન્ટર પાસે પહોંચશે સેન્ટરની જે શાળા હતી તેની બાજુમાં જ એક સ્વામિનારાયણ નું મંદિર હતું આમ પણ અશ્વિન સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો હતો અને ડુંગળી અને લસણ પણ તે ખાતો ન હતો રાજેશ અને અશ્વિન મંદિરમાં ગયા મંદિરમાં ન્હાવાની સુવિધાઓ હતી રાજેશ અને અશ્વિન બંને ફરીથી ફ્રેશ થયા અને ભીના થયેલા કપડાં પાછા બદલાયા કપડાં બદલાવીને બંને મંદિરમાં દર્શન કર્યા અને દર્શન કરીને તેઓ