લવ યુ યાર - ભાગ 43

  • 3.3k
  • 1
  • 2.4k

"અરે પણ મારે અત્યારે નથી ન્હાવું" મીત બોલી રહ્યો હતો પણ તેનું સાંભળે કોણ ! અને સાંવરીએ મીતને આખોય પલાળી દીધો સાવરમાં પણ અને પોતાના પ્રેમમાં પણ.‌..તે એટલાં બધાં પ્રેમથી કહી રહી હતી કે મીતને તેનું કહેલું કરવું જ પડે અને એક સુંદર કપલ આંખમાં આંખ પરોવીને સાવરબાથ લઈ રહ્યું હતું. પછી સાંવરી ટોવેલ લપેટીને બહાર નીકળી અને પોતાનું નાઈટગાઉન પહેરીને તે બેડમાં આડી પડી એટલામાં મીત પણ નામહીધોઈને ફ્રેશ થઈને પોતાના નાઈટ ડ્રેસમાં સાંવરીની બાજુમાં આડો પડ્યો. અને ફોનની રીંગ વાગી એટલે સાંવરીએ ફોન ઉઠાવ્યો અને તે થોડી વિચારમાં પડી ગઈ એકાએક જાણે ચિંતામાં ડૂબી ગઈ." સાવુ બેટા, બોલ