નો ગર્લ્સ અલાઉડ - ભાગ 37

  • 2.4k
  • 1
  • 1.6k

મુંબઈના રસ્તાઓની ભીડમાં આદિત્ય એમની કાર લઈને કવિતા એ આપેલા એડ્રેસ તરફ નીકળી ગયો. અનન્યા અને કાવ્યા પણ એ જ કારની અંદર બેસ્યા હતા. ગાડી જેમ એડ્રેસ પર પહોંચી આદિત્યના ચહેરાના હાવભાવ જ બદલાય ગયા. કાવ્યા સૌ પ્રથમ નીચે ઉતરી અને બંગલા તરફ જવા રવાના થઈ. ત્યાં જ કવિતા અંત્યત સુંદર ચોળી પહેરીને સામેથી આવતી દેખાઈ. કવિતા એ સૌ પ્રથમ કાવ્યા સાથે હાથ મિલાવ્યો. ત્યાર બાદ જ્યારે આદિત્ય એમની પાસે આવ્યો તો આદિત્યે દૂરથી જ હાથ જોડીને નમસ્તે કહી દીધું. અનન્યા તો જાણે વર્ષોની દોસ્તી હોય એમ ખુશી ખુશી એના ગળે મળી. " આવો બેસો...." કવિતા એ બંગલા નજીક એક