પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 4

  • 2.2k
  • 848

કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા ગયેલા અમુક મિત્રો જ્યારે મેકઅપ રૂમમાં જ રોમાન્સ કરવા લાગ્યા ત્યારે, બહાર સ્ટેજ ઉપર ચાલુ ગેમમાં સુનીલ અને આશા બંને એકસાથે બ્લાસ્ટ થઈ જાય છે અને તેમનું લોહી આસપાસ બધે ફરી વળે છે. ધમાકો થતાની સાથે જ બાકીના બધા દોસ્તો એકદમ ગભરાઈ જાય છે. છોકરીઓ એટલી હદે ડરી ગઈ હતી કે એકસાથે ચિલ્લાવા લાગી. આખા હોલમાં ચીસાચીસ અને દોડાદોડ થઈ ગઈ. કોઈને કંઈ સૂઝતું નહોતું કે હવે શું કરવું, ક્યાં જવું..? રજત બને એટલી જલ્દીથી દોડીને જે બારણે થી તેઓ આવ્યા તે બાજુ દોડ્યો. તેની પાછળ બાકીના મિત્રો પણ દોડવા લાગ્યા. તેઓએ ઘણી કોશિશ કરી