મીટર ડાઉન

  • 5.9k
  • 1
  • 2.1k

પાત્રો: •સ્મિતા : આશરે પચાસ વર્ષની ઉમર, સ્મિતા કેબ સર્વિસની માલિક, શહેરની સ્ત્રીઓમાં પ્રિય એવું વ્યક્તિવ્ય) (ભૂતકાળ : સાવ બાવીસ વર્ષની ઉમરે દીકરીને જન્મ આપવા બદલ પતિ, સાસુ અને સસરાએ કાઢી મુકેલ સ્ત્રી. પિતા,માતા અને ભાઈ જેને સાથે રાખવા તૈયાર ન થયાં) •ઈશાની : સ્મિતની પચીસ વર્ષની દીકરી (બી.એ., એલ.એલ.બી. થઇ વકીલાત કરે છે. એક વર્ષ પહેલાં જ પોતાના શાળાના સહાધ્યાયી – જય સાથે પ્રેમ અને પછી મા ની સહમતીથી લગ્ન) •જય : ઈશાનીનો પતિ - આઈ.આઈ.એમ. માંથી એમ.બી.એ. થયેલ યુવક. અતિમહત્વાકાંક્ષી (નાટકમાં તેનો ઉલ્લેખ જ છે, પાત્ર નહિ) •નેહાબેન : સ્મિતાની જૂની સખી. ઉમરમાં દસ વર્ષે નાની. એસિડ એટેકનો