ધૂપ-છાઁવ - 129

(14)
  • 1.9k
  • 3
  • 990

અપેક્ષા મા બનવાની છે‌ તે સમાચાર માત્રથી ધીમંત શેઠના આખાયે બંગલામાં ખુશીની છોળો ઉછળી રહી હતી..બીજે દિવસે સવારે જ ધીમંત શેઠ અપેક્ષાને તેની મા લક્ષ્મી પાસે મૂકી આવ્યા..પરંતુ અપેક્ષાની તબિયત વધારે નરમ થતી જતી હતી..ખૂબજ વોમિટીંગ અને ખોરાક નહીં લઈ શકવાને કારણે તેને ખૂબજ વીકનેસ લાગતી હતી..અને ગ્લુકોઝ ની બોટલ પણ ચઢાવવી પડી હતી..પંદર દિવસ પછી તેને ફરીથી મેડિકલ ચેકઅપ માટે ડૉક્ટર સુધાબેન પાસે લઈ જવી પડી..અને ત્યારે ડૉક્ટર સુધાબેને અપેક્ષાના બધા જ ટેસ્ટ કરાવવા સૂચના આપી..સાંજ સુધીમાં બધાજ ટેસ્ટના રિપોર્ટ આવી ગયા હતા..રિપોર્ટ્સ તો બધા નોર્મલ હતા પરંતુ તેની વીકનેસને કારણે તેને બે ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં એડમીટ કરવી