આંશી - ભાગ 1

  • 3k
  • 1.1k

કહેવાય કે "ભગવાન ની મરજી સામે આપણું શું ચાલે" ને કહેવાય તો એમ પણ કે "ભગવાન જે કરે એ બધું સારા માટેજ કરે છે." જોવા જઇયે તો આ બે વાક્યો વચ્ચે ના શબ્દોમાં ઘણી સામ્યતા છે, પણ એના મતલબ માં બવ મોટું અંતર .પણ અંતે તો બધું એમનું જ ધાર્યું થાય છે ને . આપણે તો બસ કટપુતળીઓ છે, એમના આ ખેલ ની . ભગવાન ધારે તો ખુશીઓ નો ટોપલો ભરીને આપણા ખોળા માં આપી દે છે ને ક્યારેક, એજ ખુશીઓ ને બસ એક ક્ષણ માંજ આપણી પાસેથી છીનવી લે છે આવું શુકામ થતું હશે એ પ્રશ્ન ઘણી વાર મનમાં