નો ગર્લ્સ અલાઉડ - ભાગ 34

  • 2.4k
  • 1.6k

" મારા પપ્પાની તબિયત ઠીક નથી તો મારે એની દેખભાલ કરવા માટે એની પાસે રહેવું પડશે..." આદિત્યે કારણ આપતા કહ્યું." ઓહ, એવું છે તો હું તને આવવા માટે ફોર્સ નહિ કરું..પણ તું આવ્યો હોત તો યાર મઝા આવત..." કવિતા એ પોતાની સમજદારી દાખવી." પછી ક્યારેક સાથે જશું ને..તું જા અને એન્જોય કર..." કવિતાની અન્ય બે ફ્રેન્ડ આવી અને એને ખેંચીને એની સાથે લઈ ગઈ. કવિતા એ દૂરથી અલવિદા કહ્યું અને આદિત્ય પણ ત્યાંથી ઘરે જવા નીકળી ગયો. ઘરે પહોંચતા જોયું તો પપ્પાની નજીક થોડાક સબંધીઓ અને બે ડોકટર ઉભા હતા. " શું થયું પપ્પા? એવરીથીંગ ઓકે ?" પપ્પાનો હાથ પકડતા