નો ગર્લ્સ અલાઉડ - ભાગ 31

  • 2.6k
  • 1.7k

" આદિત્ય ક્યાં છે તું? મારે તને એક જરૂરી વાત શેર કરવી છે.." " મારે પણ તને અર્જન્ટ મળવું છે..." " ઓકે તો આપણે દસ મિનિટમાં કોફી શોપ પર મળીએ..." અનન્યા અને આદિત્યે ફોન દ્વારા કોફી શોપમાં મળવાનું ગોઠવી દીધું. આદિત્ય સમય પહેલા જ ઘરેથી અનન્યા સાથે વાત કરતો નીકળી ગયો. જે વાત કાવ્યા એ ચોરીચૂપે સાંભળી લીધી હતી. કોફી શોપમાં અનન્યા એ આદિત્યને કહ્યું. " આદિત્ય આ વીડિયો કોણે શૂટ કર્યો હશે? તને ખબર છે મારા ઘરમાં આ વીડિયોના લીધે મહાભારત થતાં થતાં બચી..મારા પપ્પા મને સમજે છે એટલે કઈ પ્રોબ્લેમ નથી થયો..નહિતર મારું તો ઘરેથી નીકળવાનું જ બંધ