કરારથી પ્રેમની સફર - 1

  • 3.6k
  • 1.3k

Moon cafeTable no 3આ એક જ એવી જગ્યા છે જેણે મારી જીવનમાં સૌથી મહત્વનો ફાળો ભજવ્યો છે. જ્યાં મને પહેલી વાર પ્રેમ થયો હતો. પ્રેમનો અહેસાસ થયો હતો અને પ્રેમને મન ભરીને માણ્યો પણ હતો. આ એ જ ટેબલ છે જ્યાં હું એની સાથે કલાકો સુધી બેસતી , વાતો કરતી અને વારંવાર એને કહેવા છતાં એના મોડા આવવા પર એની રાહ જોતી. એની સાથે ફોફી પીતા પીતા ક્યારે એ મને પસંદ આવી ગયો ખબર જ ના રહી. મને છે ને ચા ભાવતી પણ એનો કોફી પ્રેમ જોઈ થયું કે હું પણ કોફી ટ્રાઈ કરું અને એની એ કોફીની આદત મને