પ્યાર, જીવનને પાર

  • 2.2k
  • 890

પ્યાર, જીવનને પાર ("પ્યાર, મોતને પાર"નું પ્રિકવલ) "યાર, તને એક વાત કહેવાની છે પણ ખબર નહિ પડતી કેવી રીતે કહું.." સચિન બોલ્યો. બંને રાત્રે આમ જ જંગલ ને ફરવા જતાં. ગામનાં દરેક વ્યક્તિએ એમને રોક્યાં હતાં કે આમ ત્યાં ફરવું સારું નહિ. જંગલી જાનવર નો ખતરો હોય છે. સચિન તો સૌને કહી પણ દેતો કે, "હું છું ને! મારી પાસે ચપ્પુ છે, હું જાનવર ને પણ મારી નાંખીશ!" અને મનમાં પણ કહી તો દેતો જ કે હું મારી જાન રવિના માટે કઈ પણ કરવા તૈયાર છું!" "શું બોલતો હતો, બોલ ને!" રવિના એ પૂછ્યું. "એક વાત કહું.. મને તું બહુ