સંધ્યા - 59

  • 1.8k
  • 1
  • 860

સંધ્યા પ્રિન્સિપાલે જે સમાચાર આપ્યા એ સાંભળીને ખુબ જ આશ્ચર્યમાં જ પડી ગઈ હતી. એ ખુબ જ હરખાઈ ગઈ હતી. એની કલ્પના બહારના આ સમાચાર હતા કે, સંધ્યાને આવતીકાલથી પ્રિન્સિપાલની પોસ્ટ સંભાળવાની હતી. સંધ્યાને આ સમાચાર આપવા બદલ પ્રિન્સીપાલનો એણે આભાર માન્યો હતો. એમને પગે લાગીને આશીર્વાદ પણ માંગ્યા કે, પોતે પણ એમની જેમ જ આ સ્કૂલનું સંચાલન સારી રીતે કરી શકે! અત્યારે જે પ્રિન્સિપાલ હતા એમની નિમણુંક આજે સ્કૂલની નવી બ્રાન્ચમાં થઈ હતી આથી જ એમની જગ્યાએ સંધ્યાની પસંદગી કરવામાં આવી હતી. સંધ્યાની ફક્ત પોસ્ટ વધી એટલું જ નહીં પણ એની સેલેરી પણ ખુબ વધી ગઈ હતી. સ્કૂલમાં ઘણા