હું અને અમે - પ્રકરણ 26

  • 2.2k
  • 1.2k

રાધિકાને મયુર છેલ્લા સાત વર્ષથી જોઈ રહ્યો હતો. તે અલગ લગતી હતી. એના સમ્બન્ધમાં પણ પહેલા કરતા થોડી ભિન્નતા આવેલી. મયુરને અંદેશો હતો કે રાકેશના ગયા પછી રાધિકા પણ બદલાયેલી લાગે છે. મયુરનો દેખાવ પણ પહેલાથી અલગ પડી ગયો. હવે તે યુવાનમાંથી એક પુરુષ લાગતો હતો. ચહેરાએ ચશ્મા સાથે ઓળખ કરી લીધેલી. ભૂતકાળની તમામ વસ્તુઓ ફરી ગઈ. મયુર એટલા પૈસા કમાઈ ચુક્યો કે હવે તેને પોતાનું બધું પાછું મળી ગયેલું. પણ હજુ તે રાકેશના આપેલા ઘરમાં જ રહેતા હતા. કરણ કે તેઓની ઓળખ હવે એ ઘરથી જ બની ગયેલી. "અરે આજની તો વાત જ જવા દ્યો કુમાર." ઘરમાં આવેલા ફઈએ