સંધ્યા - 58

  • 1.9k
  • 1
  • 902

સંધ્યાના જીવનમાં એણે જેમ દરેક બાબતોનો ચૂપ રહીને સામનો કર્યો હતો ત્યારે એ બાબત વધુ આક્રમક બનવા લાગી હતી, આથી એણે પોતાનો રસ્તો જાતે જ નક્કી કર્યો, એ દરેક તકલિફ આપતી બાબતને ઇગ્નોર કરવાની શરૂ કરી દીધી અને એ આપોઆપ દરેક બાબતથી થતી તકલીફ દૂર થઈ ગઈ હતી.સંધ્યા હવે પોતાના ફ્લેટ પર રહેવા માટે બધો જરૂરી સમાન લઈને આવી ગઈ હતી. ફર્નીચરનું કામ ચાલુ હતું ત્યારે જ સંધ્યાએ અમુક જીવન જરૂરી વસ્તુઓ લેવાનું શરૂ કરી દીધું હતું. આજે સંધ્યાનું ગ્રુપ એની સાથે મદદ માટે ઉભું હતું. ઘરનો સામાન ગોઠવવો, કબાટ ગોઠવવા,પડદા ફિટ કરવા વગેરે નાના કામ માટે એ લોકો ખુબ